________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
! હિ!
થિ
IRH
બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો. (તે જ રુ) અને તે આ પ્રમાણે – (તિવાસ નવમી સચિવાયાનીસવારસદરહંકળ રૂક્યાર્થ) શ્રીસુમતિનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કોટિ સાગરોપમે શ્રીપદ્મપ્રભનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૫) I૨૦OOા
(મિનિંદ્રાસ ૩૩ ગાવ સવકુવપદાસ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીઅભિનંદનના નિર્વાણકાલથી ( સાસરોવમસિયસ વિચંતા) દસલાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નદી સીયત) બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો. (તે રૂમ) અને તે આ પ્રમાણે - તિવાસ૩/નવમમાસહિયેવાયાત્રાસવાસસહહં ) શ્રી અભિનંદનના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવલાખ કોટિ સાગરોપમે શ્રીસુમતિનાથનું નિર્વાણ
દીસ
૪૬૪
For Private and Personal Use Only