________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ચારમુષ્ટિ લોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિથી પોતાના કેશનો લોચ કર્યો, અને એક મુષ્ટિ બાકી રહી, ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સરખા કાંતિવાલા ખભા ઉપર લટકતી છતી સુવર્ણના કલશ ઉપર શોભતી નીલકમલની માલા જેવી મનોહર દેખાતી હતી. તે એક મુષ્ટિ કેશલતાને જોઈ હર્ષિત ચિત્તવાળા ઇન્દ્ર પ્રભુને વિનંતિ કરી કે - “હે સ્વામી ! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દો'. આવી રીતે શક્રના { આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા.
(વરિત્તા) આ પ્રમાણે ચાર મુષ્ટિ લોચ કરીને (છof i ) નિર્જલ એવા છઠ તપ વડે યુક્ત થયા છતા, (ગાસતિહિં નવ ગોકામુવા પvi) ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (૩૧//i મોજ રાત્રા રિયાને વરિ પુરિસહહિં સદ્ધિઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ, મહાકચ્છ વિગેરે ચાર હજાર પુરુષો, કે જેઓએ “જેમ પ્રભુ કરશે તેમ અમે પણ કરશું એ પ્રમાણે નિર્ણય કર્યો હતો; તેઓની સાથે ( રેલૂસમાવિા) એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને (મુકે વત્તા) કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને (રો) ગૃહવાસ થકી નીકળી (ગરિ પર) અણગારપણાને એટલે સાધુપણાને પામ્યા ૨૧૧
(૩એ શ્રોત્તિ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવે ( વારસદ) દીક્ષા લીધા પછી એક
૪૮૫
For Private and Personal Use Only