________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wiધમા)
M
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ
વ્યાખ્યાનમું
aધા
(ચંદ્રપદ ૩૩ો ગાવ સદુપટ્ટીન) સર્વદુ:ખથી મુક્ત અહ7 શ્રીચન્દ્રપ્રભના નિર્વાણકાલથી ( સાસરોવમોહિસ વિડયંત) એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહી સયતરસ) બાકીનો પાઠ શ્રી શીતલનાથ પેઠે સમજવો (તે જ છે અને તે આ પ્રમાણે - (નિવાસ૩ નવમીસચિવાયાતીસવાસસટરસેટિંગમવા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવુ કોટિ સાગરોપમે શ્રીસુવિધિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૮) I/૧૯ી
(સુપાસ ૩૩ નાવ સહુવચ્ચપટીપા) સર્વદુ:ખથી મુક્ત અન્ શ્રીસુપાર્શ્વનાથના નિર્વાણકાલથી (ને સારોવોદિસહસ્તે વિતે) એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસ નહ સીયત્ન) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં જરૂ) અને તે આ પ્રમાણે - તિવાસ નવમી સહિયવાહાતીસવાસસહસ્તેટિં ાયા વિવંતા વા) બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીપાર્શ્વનાથના.
૪૬૨
For Private and Personal Use Only