________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
60
(સુવિદિસ ાં ગરબો ગાવ સવદુપ્પટ્ઠીળસ) સર્વદુઃખથી મુક્ત અર્હન્ શ્રીસુવિધિનાથના નિર્વાણકાલથી (વસ સાગરોવમોડીઓ વિસ્તાનો) દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેસં નન્હા સીયનસ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં ૨ રૂમ) અને તે આ પ્રમાણે - (તિવાસઅન્દ્રનવમમાસાહિયમાયાતીસવાસસહસ્તેહિં ળિયા વિડ્વતા ફજ્વાડ્) શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી બેંતાલીસ હજાર ત્રણ વ૨સ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, એ સમયે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી નવ કોટિ સાગરોપમે શ્રીશીતલનાથનું નિર્વાણ થયું, ત્યાર - પછી બેતાલીસ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૯) ૧૯૬૫
2
પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીસ હજા૨ વ૨સે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, અને ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૦) ૧૯૫
૧. અર્થાત્ શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને ચોરાસી હજા૨ વરસે શ્રીમહાવીરનું નિર્વાણ થયું.
૨. શ્રીસુવિધિનાથના નિર્વાણ પછી કેટલા વરસ ન્યૂન એવા દસ કોટિ સાગરોપમ વ્યતીત થયાં ? ઇત્યાદિ પાઠ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૬૧