________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VES
Jછી
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
ચાર સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીધર્મનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી ત્રણ સાગરોપમ તથા પાસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૪) /૧૯૧૫
(વિમન vi૩૨દૃ૩ો વાવ ) સર્વદુઃખથી મુક્ત અહમ્ શ્રીવિમલનાથના નિર્વાણકાલથી | (સોનસ સારવારું વિતા ) સોળ સાગરોપમ વ્યતીત થતાં. (પાછર્દિ , સેસ નહીં મન્નિરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવિમલનાથના નિર્વાણ પછી નવ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીઅનંતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સાત સાગરોપમ તથા પાસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૩) ૧૯રા
(વાસુપુઝર્સ જ કરો નાવ સદુદ્વપદીસ) સર્વદુઃખથી મુક્ત અર્ધનું શ્રીવાસુપૂજયના - નિર્વાણકાલથી (છાયાત્ની સાગરોવાનું વિચંતા) છંતાલીસ સાગરોપમ વ્યતીત થયાં. (vvwä સેક્સ
નહી મન્નરસ) ત્યાર પછી પાંસઠ લાખ વરસ વિગેરે બાકીનો પાઠ શ્રીમલ્લિનાથ પેઠે સમજવો. એટલે શ્રીવાસુપૂજ્યના નિર્વાણ પછી ત્રીસ સાગરોપમ વ્યતીત થયાં ત્યારે શ્રીવિમલનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી સોલ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧૨) ૧૯all
૪૫૯
For Private and Personal Use Only