________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
(પસિસ રિસાવાળી નાવ સદુપટ્ટી) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા એવા પુરુષપ્રધાન અહમ્ શ્રી પાર્શ્વનાથના નિર્વાણ કાલથી (ટુવીનિસ વાસસારું વિતરું) બારસો વરસ વ્યતીત થયાં. (તેરસમસ ૨ વાસસયસ) અને તેરમા સૈકાનો (૩યં તીસમે સંવરે રાત્રે
૭૬) આ ત્રીસમો સંવત્સરકાલ જાય છે. એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસો ત્રીશમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું. કેમકે-શ્રીપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વરસે શ્રીમહાવીર પ્રભુનું નિર્વાણ થયું, અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંશીમે વરસે શ્રીકલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું અથવા વંચાયું /૧૬૯ો.
| શ્રી પાર્શ્વનાથરિવં સમાતમૂ |
Il|
હવે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર કહે છે -
(તેમાં રાત્રે તે સમur) તે કાલે અને તે સમયે (સર રિનેમ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ પ્રભુનાં (વંચિત્ત દુલ્યા) પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયાં. (તે ગદા-) તે આ પ્રમાણે - (ચિંત્તë , વત્તા સામે
છે
૪૩
For Private and Personal Use Only