________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TE ji]
કલ્પસૂત્ર ભાષાંતર
પંદરસો સાધુઓ મુક્તિ પામ્યા, (તસં ૩ઝથી સારું સિદ્ધાર્ડ) અને ત્રીસ સો એટલે ત્રણ હજાર સાધ્વીઓ
સપ્તમ હિતી મુક્તિ પામી I/૧૮૦
વ્યાખ્યાનમ્ (૩મરડો રિમિરસ) અહંનું શ્રીઅરિષ્ટનેમિને (વિદા કૉંતરાડમૂકી દુલ્યા) બે પ્રકારની અંતકૃભૂમિ | થઈ. એટલે શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (તે નહીં) તે આ પ્રમાણે - (ગુણવંતરાડભૂમી જ રયાયંતીભૂમી ય) યુગાંતકૃભૂમિ અને પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિત-મર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાંતકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુનો કેવલિપણાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. (ગાવ ૩૮માdો રિસગુIBો ગુતામૂ) શ્રીનેમિનાથ પ્રભુના આઠમા પુરુષયુગ સુધી યુગાંતકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર આઠમા પુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. હવે પર્યાયાન્તકૃભૂમિ કહે છે - (સુવાસરિયા, સંતવાણી) બે વરસ સુધીના કેવલિપણાના પર્યાયવાળા શ્રીનેમિનાથ પ્રભુ થયા બાદ કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, પી. એટલે શ્રીનેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે વરસે મોક્ષમાર્ગ ચાલુ થયો ૧૮૧
૪૫૨
For Private and Personal Use Only