________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
પરંતુ હે ગૌતમ અગ્નિભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે, કારણ કે – “પુરુષ ઇવેટું નિ સર્વ ય મૂર્ત " ચર્ચ માધ્યમ્”
એ વેદપદોનો અર્થ તું સમજયો નથી, તેથી તું એ વેદપદોનો અર્થ જે ઉપર મુજબ કરે છે, તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે :
સાંભળ (પુરુષ હું નિ સર્વ ધર્મૂત યગ્ન માધ્યમ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતનસ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, તે સર્વ આત્મા જ છે. આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરી છે, પણ આત્માની સ્તુતિ કરવાથી ‘કર્મ નથી’ એમ સમજવાનું નથી. વેદવાક્યો ત્રણ પ્રકારનાં હોય છે – કેટલાંક વિધિદર્શક હોય છે, કેટલાંક અનુવાદદર્શક હોય છે, અને કેટલાંક સ્તુતિરૂપ હોય છે. જેમ - “રામોડનિહોä ગુથાત,' એટલે સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે'. ઇત્યાદિ વાક્યો વિધિ પ્રતિપાદન કરે છે. ‘દ્વારા માસા: સંવત્સ,’ એટલે બાર મહિનાનું એક વરસ થાય” તથા “અગ્નિરૂષ્ણઃ, એટલે અગ્નિ ગરમ હોય’. ઇત્યાદિ પદો લોકમાં પ્રસિદ્ધ એવા પદાર્થોનો અનુવાદ કરે છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિ સૂચવે છે, જેમ -
“जले विष्णुः स्थले विष्णु-र्विष्णुः पर्वतमस्तके । सर्वभूतमयो विष्णु-स्तस्माद् विष्णुमयं जगत् ॥१॥” ।
“જલમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, અને સર્વ ભૂતમય વિષ્ણુ છે; } તેથી સમગ્ર જગતુ વિષ્ણમય છે ”
૩૫૭
For Private and Personal Use Only