________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
વિ) અગ્નિવેશ્ય નામનો દિવસ હતો, (૩વસમિતિ પ૬) તે અગ્નિવેશ્ય દિવસનું બીજું નામ ઉપસમ પણ કહેવાય છે; (હેવાનં નામ સા રથft) તે અમાવાસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, નિરતિત્તિ પyવ) તે રાત્રિનું બીજું નામ નિરતિ પણ કહેવાય છે, હવે તવે) તે વખતે અર્થ નામનો લવ હતો, (મુને પા) મુહૂર્ત નામનો પ્રાણ હતો, (થો સિદ્ધ)સિદ્ધ નામનો સ્ટોક હતો, (નાને વર) નાગ નામનું કરણ હતું, શકુનિ વિગેરે ચાર સ્થિર કરણોમાં આ નાગ કરણ ત્રીજું છે, અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે; (સત્રસિદ્ધ મુહુ) અને સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું; (સાડા નવા નો મુવીur) આ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાનો યોગ પ્રાપ્ત થતાં (વાર્તા,) શ્રમણ ભગવાન્ મહાવીર કાલધર્મ પામ્યા, (ગાવસર્વદુખણી) યાવતુ-શરીર અને મન સંબંધી સર્વ દુઃખો ક્ષીણ કરનારા થયા. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સંવત્સર માસ દિવસ રાત્રિ અને મુહૂર્તના નામ આ પ્રમાણે જણાવ્યાં છે - એક યુગમાં પાંચ સંવત્સર હોય છે, તેઓના નામ ચન્દ્ર, ચન્દ્ર, અભિવદ્વૈિત ચન્દ્ર અને અભિવર્હિત ૫. શ્રાવણમાસથી માંડીને બાર માસનાં નામ-અભિનંદન, સુપ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવદ્ધન, શ્રેયાનું શિશિર, શોભન, હૈમવાનું, વસંત, કુસુમસંભવ, નિદાઘ, અને વનવિરોધી ૧૨. પંદર દિવસનાં નામ-પૂર્વાગસિદ્ધ, મનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ ઇન્દ્ર, મૂર્વાભિષિક્ત, સૌમન, ધનંજય, અર્થસિદ્ધ, અભિજિત, રટાશન, શતંજય, અને અગ્નિવેશ્ય ૧૫.
૩૮૪
For Private and Personal Use Only