________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
n:
કલ્પસૂત્ર ભાષાંતર
“દયારૂપી મોટી નદીને કાંઠે ઉગેલા તૃણના અંકુરો સરખા બધા ધર્મ છે; જો તે દયારૂપી નદી સૂકાઈ સપ્તમ જાય, તો તે તુણાંકુર સમાન ધર્મે કેટલી વાર સુધી ટકી શકે ? ||૧|| માટે હે તપસ્વી ! દયા વિના વૃક્ષ હિક વ્યાખ્યાનમ્ ક્લેશકારક કષ્ટ શા માટે કરે છે?” તે સાંભળી કમઠ ક્રોધ કરીને બોલ્યો કે - “હે ક્ષત્રિય! રાજપુત્રો તો હાથી, ઘોડા વિગેરે ખેલાવી જાણે, મોજશોખમાં મશગૂલ રહેતા રાજકુમારો ધર્મ શું કહેવાય ?’ એ ન જ જાણે. ધર્મને તો અમે તપોધનો જ જાણીએ”. આ પ્રમાણે કમઠનાં વચનો સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નોકર પાસેથી અગ્નિકુંડમાંથી બળતું કાષ્ઠ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ફડાવ્યું, એટલે તેમાંથી તુરત જ તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ નીકળ્યો. પ્રભુએ આજ્ઞા કરેલા નોકરે તે સર્પને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યું. તે સાંભળી સર્પ તેજ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી “અહો ! જ્ઞાની, અહો ! જ્ઞાની’ એ પ્રમાણે લોકો વડે સ્તુતિ કરાતા પ્રભુ પોતાને મહેલે પધાર્યા, અને કમઠ તાપસ લોકોથી હેલના પામી ભગવંત ઉપર દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો, અને તપ | તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાલી નામે દેવ થયો I/૧૫૪ો.
(કર રિસાલાળી) પુરુષપ્રધાન અર્ધનું શ્રી પાર્શ્વનાથ (વચ્ચે) દક્ષ એટલે સર્વકલાઓમાં કુશલ હતા, વળી કેવા? ( પ) કરેલી હિતકર પ્રતિજ્ઞાનો સમ્યફ પ્રકારે નિર્વાહ કરનારા, (ર) અત્યંત સુંદર રૂપવાળા, (ઉત્નીને) સર્વ પ્રકારના ગુણોથી યુક્ત બનેલા, () સરલપ્રકૃતિવાળા, (વિ)
૪૧૦
For Private and Personal Use Only