________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya, Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ I/૧૨દા
ષષ્ઠ (નં ર ર ) જે રાત્રિને વિષે (સમો મા મહાવીરુ શ્રમણ ભગવાન્ મહાવીર (ત્રિપુ) કાલધર્મ
વ્યાખ્યાનમ પામ્યા, (નાવ સહુવાપરી) યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા; (ત ર ર ) તે રાત્રિમાં (નિર્દી નોયસ ફંદ્ર મૂડ ૩/ર ૩ તેવસિસ) ભગવાનના મોટા શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિ અનગારને ||Bણી (નાથપિન્નવંધ) જ્ઞાતકલમાં જન્મેલા શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે પ્રેમબંધન (છિન્ને) નષ્ટ થતાં (૩ખતે) અનંત વસ્તુના વિષયવાળું, અથવા અવિનાશી, (૩yત્ત) અનુપમ, (બાવ-) યાવત-કોઈ પણ ને વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્કૂલના ન પામે તેવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાય સહિત એવી સર્વ વસ્તુને જણાવનારું, અને સઘળા અવયવોથી સંપૂર્ણ, (વેવસંવરના-રંસ સમુમ્બન્ને) એવા પ્રકારનું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું /૧૨૭ ||
શ્રી ગૌતમ સ્વામીને કેવી રીતે કેવલજ્ઞાન થયું તે વૃત્તાંત આ પ્રમાણે -
શ્રી મહાવીર પ્રભુએ ગૌતમનો પોતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ જાણી તે સ્નેહરાગ નિવર્તન કરવા માટે પોતાના અંત વખતે અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં શ્રીગૌતમસ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા, અને દેવશર્માને
૩૮૬
For Private and Personal Use Only