________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
VAN
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાન
મવિમો મહાવીસ ગાવ સર્વદુવાપરીસ) કાળધર્મ પામેલા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયેલા શ્રમણ ભગવાન્ મહાવીરના નિર્વાણથી (નવ વાસસથાર્ વિવવંતા) નવસો વરસ વ્યતીત થયાં. (રસમસ ય વાસસયસ્થ) અને દસમા સૈકાનો (૩થે ૩સી સંવછરે વાતે અચ્છ) આ અંસીમો સંવત્સરકાલ જાય છે. (વાયાંતરે પુ) વળી વાચનાંતરમાં (૩ળે તેવા) દસમા સૈકાનો આ ત્રાણુંમો (સંવરે છાને રૂક્તિ રીસ) સંવત્સરકાલ જાય છે એમ દેખાય છે.
જો કે આ સુત્રપાઠનો ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતો નથી, તો પણ પૂર્વટીકાકારોએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેનો અર્થ કરીએ છીએ. તે આ પ્રમાણે –
આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે - શ્રીકલ્પસૂત્ર પુસ્તક ક્યારે લખાયું? તે સમય જણાવવા માટે શ્રીદેવર્કિંગણિ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યો છે. તેથી આ પાઠનો અર્થ આ પ્રમાણે થાય છે - શ્રીવીરનિર્વાણથી નવસો એંસી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ થયો, તે વખતે કલ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે રા શ્રીવીરનિર્વાણથી નવસો એંસીમે વરસે વલ્લભીપુર નગરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ વિગેરે સકલ સંઘે મળી આગમ લખ્યાં, ત્યારે શ્રીકલ્પસૂત્ર પણ લખ્યું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સર કાલ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કોઈ પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીવીરનિર્વાણથી નવસો ત્રાણુમો સંવત્સરકાલ દેખાય છે. તાત્પર્ય કે - કોઈ પુસ્તકમાં લખ્યું છે કે, શ્રીવીરનિર્વાણથી નવસો એંસી
૪૦૨
For Private and Personal Use Only