________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
લઈને પ્રભુ પાસે ઉભો રહે છે. ત્યાર પછી પ્રભુ રત્નમય સિંહાસનથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગીયાર ગણધરો જરા નમ્યા છતા અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે. અને દેવો વાજિંત્રોના ધ્વનિ ગાયન વિગેરે બંધ કરી મૌન રહ્યા છતા સ્વસ્થચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર બોલ્યા કે - “ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું” એમ કહી, પ્રભુએ પ્રથમ શ્રીગૌતમસ્વામીના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું; પછી અનુક્રમે બીજાઓના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું; એટલે દેવોએ પણ હર્ષિત થઈ તે અગીયાર ગણધર ઉપર ચૂર્ણ, પૂષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યાર પછી પ્રભુએ સુધર્માસ્વામીને ! મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી I/૧૨૧.
| ઇતિ ગણધરવાદ: // (તે રાત્રે તેમાં સમvi) તે કાલે અને તે સમયે (સમ માë મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (૩યિામ નીસાઈ) અસ્થિકગ્રામને આશ્રીને (પઢમં સંતરાવાસં વાસાવાસં ૩વી) વર્ષાકાલમાં રહેવા માટે પહેલું અંતરવાસ એટલે ચોમાસું કર્યું. ( ર પ ર નીસા) ચંપા અને પૃષ્ઠચંપાની નિશ્રાએ (તો ૩મંતરવાસે વાસાવાસં ૩વU) વર્ષાકાલમાં રહેવા માટે ત્રણ ચોમાસા કર્યા. (સત્ન ન િવૈશાલી નગરી (વાયા ૨ નિસાઈ) અને વાણિજયગ્રામની નિશ્રાએ (સુવાસ જંતરવાસે વાસાવા વાપુ) વર્ષાકાલમાં
૩૮૧
For Private and Personal Use Only