________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
II
(મિયમુજુત્તરથા વિ ર જ સમા) આવી રીતે જમી-ભોજન કરીને ત્યાર પછી બેઠકને સ્થાને આવી તેઓએ (૩યંતા જોવા પરમસુમૂયા) શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વિગેરે અનાજને દૂર કરી ચોખા થયા, અને તેથી જ પરમ પવિત્ર થઈને (ત મિત્ત-ના-નિયમ-સયા-સંવધિ-જ્ઞિvi નાણ *
ત્તિ ) તે મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને [િNણે જ્ઞાતકુળના ક્ષત્રિયોને (વિન્નેof gqત્ય-સંઘ-મલ્તા-ડર્તવારે) પુષ્કળ ઉત્તમ પ્રકારનાં પુષ્પો વડે, વસ્ત્રો વડે, સુગંધી ચૂર્ણો વડે, પુષ્પોની ગુંથેલી માળાઓ વડે, અને વિવિધ પ્રકારનાં આભૂષણો વડે (સવારેનિ સમ્માન્તિ) સત્કાર કરે છે, તથા વિનયપૂર્વક નમ્રવચનોથી તેમનું સન્માન કરે છે. (સવરિત્તા સમ્માનિત્તા) સત્કાર અને સન્માન કરીને (તરસેવ મિત્તના-નિયમ-સયા-સંધ-સ્કિસ નાયા સ્વત્તિયા જ પુર) તે જ મિત્રો, જ્ઞાતિના મનુષ્યો, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, અને જ્ઞાતકુળના ક્ષત્રિયોની આગળ ( વયાસ) સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ક્ષત્રિયાણી આ પ્રમાણે બોલ્યાં કે - ૧૦પા
(દ્ધિ જિ રેવાબુપ્રિયા ! ૩ખું સિતારાંતિ કર્મ વવયંસંસિ સમાસ) હે દેવાનુપ્રિયો ! અમારો આ બાળક ગર્ભમાં આવ્યું છતે પહેલાં પણ એટલે બાળક ગર્ભમાં હતો ત્યારે પણ (ામે થી) અમોને આવા સ્વરૂપનો (ત્યિg નાવ સમુગત્ય) આત્મવિષયક યાવતુ-ચિંતિત, પ્રાર્થિત અને મનોગત
૨૩૪
For Private and Personal Use Only