________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનનું
મનોહર કંઠવાળા; સુવર્ણ જડિત છેડાવાળા, સ્વચ્છ, ઉજ્જવળ, અને લક્ષમૂલ્યવાળા સફેદ વસ્ત્રથી ઢંકાએલા શરીરવાળા, હાર વડે શોભતા વક્ષસ્થળવાળા, બાજુબંધ અને કડાંઓથી અલંકૃત ભુજાઓવાળા; અને કુંડલથી દીપતા ગાલવાળા; આભૂષણો અને વસ્ત્રાદિથી અલંકૃત થયા. ત્યાર પછી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઉંચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી, મણિઓ અને સુવર્ણજડિત હોવાથી વિચિત્ર દેખાતી, અને નદીમાં નદીની જેમ દેવશક્તિથી અંદર સમાયેલી છે દેવોએ કરેલી પાલખી જેમાં, એવા પ્રકારની નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે ચાલ્યા.
(તે વાત્રે તે સમgor) તે કાલે અને તે સમયે (સમને ભાવે મહાવીરુ કરેલો છે છઠનો ત૫ જેમણે અને વિશુદ્ધ છે વેશ્યાઓ જેમની એવા શ્રમણ ભગવાન્ મહાવીર (જે સે હેમંતા પઢને મારે પદ - મસિરવહુને) જે હેમંત ઋતુનો પહેલો માસ, પહેલું પખવાડીયું એટલે માગસર માસનું કૃષ્ણ પખવાડીયું, ને (ત જ મસિરફુન્નર સમીપ ) તેની દસમની તિથિને વિષે, (પાછIfમળ છાયા) પૂર્વદિશા | તરફ છાયા ગયા બાદ, (રિજી મનાઇ પમાણપત્તા) પ્રમાણ પ્રાપ્ત એટલે ન્યુન નહિ તેમ અધિક પણ નહિ, એવા પ્રકારની પાછલી પોરસી થતાં (સુવg of વિસે i) સુવ્રત નામના દિવસે, (વિના મુહરે
૨૫૪
For Private and Personal Use Only