________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ
વ્યાખ્યાનમ્
||
|||
Ill
વાદો) પાલખી, ઘોડા વિગેરે ઘણાં વાહન, (મહયા સુમvi) પરિવારાદિ મોટો સમુદાય, (મહયા વરડિયનમસમMવાડri) અને ઉત્તમ વાજિંત્રોનો એક સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે? – (સંપત્તિ-રિ-) શંખ, ડંકો-નગારું, નોબત, (જ્ઞરિસ્ટરમુદિ) ખંજરી, રણશીંગુ, (હુકુરમુરંગ-મુ-) હુડુક નામનું વાજિંત્ર, ઢોલ, મૃદંગ, (હૃિિનાવોસનીયર) અને દુંદુભિ નામનું દેવવાદ્ય; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડે યુક્ત; આવી રીતે સકલ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા કરે છે. કેવા પ્રકારની કુલમર્યાદા કરે છે? તે હવે કહે છે – (૩સુવે) શહેરમાં વેચવાને આવતા કરીયાણાની જકાત માફ કરી, (
૩ર વિ) ગાય વિગેરે ઉપર લેવાતો કર બંધ કર્યો, ખેડૂતો પાસેથી | ખેડનો લેવાતો ભાગ માફ કર્યો, (૩ર) જે મનુષ્યોને જે ચીજ જોઈએ તેમને બજારમાંથી મૂલ્ય દીધા વિના ક જ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિંમત હોય તે પોતાના ખજાનામાંથી આપવાનો બંદોબસ્ત કર્યો, (૩મM) ખરીદ-વેચાણ બંધ કરાવ્યું, જેને જે ચીજ જોઈએ તેની કિંમત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજ્યની તિજોરીમાંથી નાણાં મળી જાય; (૩મgવે) સિપાઈ, અમલદાર વિગેરે કોઈ પણ
૨ ૨૭
For Private and Personal Use Only