________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
રાજપુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા બંદોબસ્તવાળી કુલમર્યાદા કરી, વળી કેવા પ્રકારની કુલમર્યાદા કરી? – (૩રંડિમ) ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, અને મોટો ગુન્હો થવા છતાં રાજાને થોડું ધન આપવું પડે તે કુદંડ; આવા દંડ અને કુદંડવડે રહિત એવી; એટલે દસ દિવસ સુધી દરેકના દંડ માફ કર્યા. (૩ઘરિમ) ઋણરહિત એવી, એટલે દરેક દેણદારોનું કરજ રાજ્ય તરફથી ચૂકવી || આપી ઋણમુક્ત કરનારી એવી કુલમર્યાદા કરી. (ળિયાવરની ફુન્નતિયું) રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકનાં પાત્રો, તેઓ વડે યુક્ત એવી; (પોતાના રાજુરિય) નાચ કરનારા, અનેક નર્તકો વડે સેવાએલી, (૩vપુદ્ધયમુકું) જેની અંદર મૃદંગ બજાવનારા નિરંતર મૃદંગો બજાવી રહ્યા છે એવી; (૩મનાયમન્નામ) વિકસ્વર બનેલી પુષ્પમાલાઓ વાળી; (ચપવીતિયપુરના નવ) પ્રસન્ન થયેલા અને તેથી જ અહીંથી તહીં ફરી રમત-ગમત કરનારા શહેરીઓ અને દેશવાસીલોકોવાળી; (હસ વિસે રિફ. ૬) આવા પ્રકારની મહોત્સવરૂપ કુલમર્યાદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે ./૧૦૨ા/
(ત જે સે સિદ્ધત્વે રાયા) હવે તે સિદ્ધાર્થ રાજા (સાદિયા વિરૂડયા, વટ્ટમાળg) દસ દિવસ સુધીની મહોત્સવરૂપ કુલમર્યાદા પ્રવર્તે છતે (સ૩૪ સાદરા સયસારના 1) સેંકડો હજારો અને
૨૨૮
For Private and Personal Use Only