________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Thir
કલ્પસૂત્ર ભાષાંતર
આઠ દિકુમારીઓ દક્ષિણદિશાના રુચક પર્વત થકી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી પંચમ ગીતગાન કરે છે ૩૨.
વ્યાખ્યાનમ્ ઇલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ નામની આઠ દિíમારીઓ પશ્ચિમ દિશાના રુચક પર્વત થકી આવીને પ્રભુને તથા માતાને પવન નાખવા માટે હાથમાં ગણી વીંઝણા લઈને ઉભી રહે છે ૪૦.
અલંબુસા, મિતકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હૂદી, એ નામની આઠ દિíમારીઓ ઉત્તરદિશાના રુચક પર્વતથી આવીને ચામર વીજે છે ll૪૮માં
ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની, એ નામની ચાર દિકુમારીઓ રુચક પર્વતની વિદિશાઓ થકી આવીને હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહે છે પ૨.
રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી, એ નામની ચાર દિકુમારીઓએ ચકદ્વીપ થકી આવીને ભગવંતના નાલને ચાર અંગુલથી છેટે છેદીને ખોદેલા ખાડામાં દાટી તથા તે ખાડાને વૈડૂર્ય રત્નોથી પૂરીને તે ઉપર પીઠ બનાવ્યું. અને તે દૂર્વાથી બાંધ્યું પ૬.
ત્યાર પછી તે દિકુમારીઓ જિનેશ્વર પ્રભુના જન્મદરની પૂર્વદિશા, દક્ષિણદિશા અને ઉત્તરદિશામાં
૨૧૨
For Private and Personal Use Only