________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
YEAR
કલ્પસૂત્ર ભાષાંતર
ક્ષ
મયંતiggfમરામ) કાળો, અગરુ, ઉંચી જાતનો કિંઠું સેલારસ, અને બળી રહેલો દશાંગાદિ ધૂપ, એ પંચમ બધા પદાર્થોનો બહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલો જે સુગંધ, તે વડે રમણીય; (સુઘવરધઈ) હી વ્યાખ્યાનમ્ ઉત્તમ ગંધવાળાં જે ઉંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત; (ઘટ્ટિસૂર્ય) સુગંધી પદાર્થોની બનાવેલી જે ગુટિકા, તેની સદશ અતિશય સુગંધી; આવા પ્રકારનું નગર તમે પોતે કરો તથા બીજાઓ પાસે કરાવો. વળી નગર કેવું કરો ? - (ન-ના-) નાચ કરાવનારા; નાચ કરનારા; (ગ7) દોર પર ચડી ખેલ કરનારા; (મ7-મુઢિય-) મલ્લયુદ્ધ કરનારા, મુષ્ટિથી યુદ્ધ કરનારા; (વેર્નવI-) માણસોને હાસ્ય-કુતૂહલ કરાવનારા વિદૂષકો, અથવા જેઓ મુખના ચાળા કરી કૂદી કૂદીને નાચે છે તે - ભાંડ, ભવાઇયા; (પવા-) હાથી, ઉંટ કે ઉંચા રાખેલા વાંસને ટપી જનારા, અથવા નદી વિગેરેને તરનારા, (-) રસિક કથાઓ કહેનારા (પઢા-) = કાવ્ય-કવિત્ત બોલનારા, (તાસT-) રાસ રમનારા, (૩મારવડવા-) કોટવાળો, (નં) વાંસ પર ચડી તેના અગ્રભાગ પર ખેલનારા, (બંન્ન-ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારા-ગૌરીપુત્રો, (
તૂન-) ચામડાની મસકને વાયરાથી ભરી વજાવનારા, (તુંdffor-) વીણા વગાડનારા, (૩ોmતાના રાજીપુરાં ઢારવે) તથા અનેક જે તાળીયો વગાડી નાચ કરનારા, અથવા તાળી વગાડતા છતા કથા કહેનારા; એવી રીતે ? ક્ષત્રિયકુંડગ્રામનગરને અનેક પ્રકારના રમ્મત-ગમ્મત કરનારા લોકો વડે યુક્ત તમે પોતે કરો તથા બીજાઓ
૨૨૪
For Private and Personal Use Only