________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyarmandie
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
વ્યાખ્યાનનું
૧૯, મુનિસુવ્રત પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૦, નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૧, FE નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૨, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૨૩, તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગર્ભવાસમાં રહ્યા' ૨૪ો
વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા? તે કહે છે - (
ઉદ્ગા દેસ) ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહ્યું છતે, (ક્રમે ચંદ્રનો) ચન્દ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, (સીમાસુ રિસાસુ તિમિરાસુ વિસુદ્ધાસુ) રજોવૃદ્યાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદ્દન શાંત, ભગવંતના જન્મ સમયે સર્વ સ્થળે ઉદ્યોત થવાથી વિતિમિર એટલે અંધકાર રહિત; અથવા ચંદ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત, ધરતીકંપ દિગુદા વિગેરે ઉપદ્રવો રહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મલ; આવા પ્રકારની દિશાઓ થયે છતે; (ગરાસુ સસસુ) વળી સર્વ પક્ષીઓ જયકારી શબ્દો બોલતે છતે, ( હિપ-ડજીટૂરિસ ભૂમિતિ માસ વાઈસ) દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ હોવાથી અનુકૂળ એટલે સુખકારી, અને કોમળ હોવાથી પૃથ્વીને મંદ મંદ સ્પર્શ કરી રહેલો; આવા પ્રકારનો પવન વાયે છતે,
૧. અહીં દરેક તીર્થકરનો ગર્ભસ્થિતિનો કાલ જેટલા માસ અને જેટલા દિવસ પૂરેપૂરા થયા તેમ કહ્યા છે, તે ઉપરાંતનો અર્થો દિવસ વિવક્ષિત નહિ હોવાથી કહ્યો નથી, તે સંભવ પ્રમાણે પોતાની મેળે સમજી લેવો.
હોવાથી સૌમ્ય
કાપાત, પરાતિમિર એટલે
૨૦૮
For Private and Personal Use Only