________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
ધા
કલ્પસૂત્ર ભાષાંતર
હતો, ( નો થર ) પણ અત્યારે તો બિલકુલ કંપતો નથી, આવા પ્રકારના વિચારથી ચતુર્થ
વ્યાખ્યાનનું (૩ોદયમસંગ્ધ) કલુષિત થયેલા મનના સંકલ્પવાળી, (ચિંતાસોમાસાર સંપવિ રત્નપહૃત્યમુદી) ગર્ભ હરણાદિના વિકલ્પોથી થયેલી, શોકરૂપ સમુદ્રમાં બૂડી ગયેલી; અને તેથી જ હથેળી ઉપર સ્થાપન કરેલા મુખવાળી (ફાળોવાથી) આર્ત ધ્યાનને પ્રાપ્ત થયેલી, (ભૂમિકા૮િથા ફિયાય) અને ભૂમિ થિથી તરફ જ રાખેલી દષ્ટિ વાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી વિચારવા લાગી કે - "सत्यमिदं यदि भविता, मदीयगर्भस्य कथमपीह तदा । निष्पुण्यकजीवाना - मवधिरिति ख्यातिमत्यभवम् ॥१॥
यद्धा चिन्तारत्नं, न हि नन्दति भाग्यहीनजनसदने । नापि च रत्ननिधानं, दरिद्रगृहसंगतीभवति ॥२॥ कल्पतरुमरुभूमौ, न प्रादुर्भवति भूम्यभाग्यवशात् । न हि निष्पुण्यपिपासित-नृणां पीयूषसामग्री ॥३॥
“જો મારા ગર્ભનું કોઈ પણ રીતે અકુશળ થયાનું સત્ય હશે તો ખરેખર હું પુણ્યહીન પ્રાણીઓની અવધિરૂપ પ્રખ્યાત થઈ, અર્થાતુ પુણ્યહીન પ્રાણીઓમાં હું મુખ્ય થઈ ll૧ અથવા ભાગ્યહીન માણસને ઘેર ચિંતામણિ રત્ન રહેતું નથી, અને રત્નોનો નિધાન દરિદ્રના ઘરની સોબત કરતો નથી ! વળી મારવાડા દેશમાં જમીનના અભાગ્યના વશથી કલ્પવૃક્ષ ઉગતું નથી, તેમ જ પુણ્યહીન એવા તૃષાતુર માણસોને અમૃતની જ સામગ્રી મળતી નથી ll
For Private and Personal Use Only