________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
!
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ
(નો / મો જન્મે છે ખરેખર મારો ગર્ભ કોઈ પણ દુષ્ટ દેવાદિથી હરણ કરાયો નથી, (નાવ નો નિg ) યાવત્ દ્રવીભૂત થઈને ગળી ગયો નથી. (સિ મે ગમે નો ) આ મારો ગર્ભ પહેલાં કંપતો ન હતો,
વ્યાખ્યાનનું ( થર્ ત્તિ વ) પરંતુ અત્યારે કંપે છે, એમ કહીને (
હનુ) ગાવ હિથયા પર્વ વા વિદ) તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયેલી, સંતોષ પામેલી, યાવત્ આનંદના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થાય છે - ઘણી
હવે ત્રિશલાદેવી કેવાં હર્ષિત થયાં? તે કહે છે – प्रोल्लसितनयनयुगला, स्मेरकपोला प्रफुल्लमुखकमला । विज्ञातगर्भकुशला, रोमाञ्चितकञ्चुका त्रिशला ॥१॥ प्रोवाच मधुरवाचा गर्भे मे विद्यतेऽथ कल्याणम् । हा ! धिग् मयकाऽनुचितं, चिन्तितमतिमोहमतिकतया ॥२॥
ગર્ભની કુશળતાને જાણીને ત્રિશલા ક્ષત્રિયાણી ઉલ્લસિત નેત્રવાળી, વિકસિત ગાલવાળી, ખીલેલા મુખકમલવાળી, અને રોમાંચયુક્ત કાંચળીવાળી થઈને II૧] મધુર વાણીથી કહેવા લાગ્યાં કે – મારા ગર્ભને કલ્યાણ છે, અરે ! ધિક્કાર છે કે મેં અતિશય મોહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કવિકલ્પો ચિંતવ્યા રો सन्त्यथ मम भाग्यानि; त्रिभुवनमान्या तथा च धन्याऽहम् । श्लाघ्यं च जीवितं मे, कृतार्थतामाप मे जन्म ॥३॥ श्रीजिनपादाः प्रसेदुः, कृताः प्रसादाश्च गोत्रदेवीभिः । जिनधर्मकल्पवृक्ष-स्त्वाजन्माराधित: फलितः ॥४॥
૧૯૭
૧૯૭
For Private and Personal Use Only