________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
TANS
એ
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
"किं कूर्म: ? कस्य वा ब्रूम: ?, मोहस्य गतिरीदशी । दुषेर्धातोरिवाऽस्माकं, दोषनिष्पत्तये गुणः ॥१॥”
શું કરીએ? અને આ વાત કોને કહીએ ? મોહની ગતિ આવી રીતની જ છે; વ્યાકરણના નિયમ છે મુજબ જેમ “દુષ' ધાતુનો ગુણ કરવાથી ‘દોષ બને છે; તેમ અમોએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દોષની ઉત્પત્તિ માટે થયું f/૧TI
"मया मातुः प्रमोदाय, कृतं जातं तु खेदकृत् । भाविन: कलिकालस्य, सूचकं लक्षणं ह्यदः ॥२॥ पञ्चमारे गुणो यस्माद्, भावी दोषकरो नृणाम् । नालिकेराऽम्भसि न्यस्त:, कर्पूरो मृतये यथा ॥३॥
“મેં માતાના સુખને માટે જે કર્યું તે તો ઉલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાલને સૂચવનારું છે.રા. કારણ કે, જેમ નાળીયેરના પાણીમાં શીતળતા રૂપ ગુણને માટે નાખેલું કપૂર ઉલટું ઝેર બની મૃત્યુને માટે થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલો ગુણ ઉલટો દોષ કરનારો થશે Ilal”
આવી રીતે વિચાર કરીને અને અવધિજ્ઞાન વડે માતાનો સંકલ્પ જાણીને શ્રમણ ભગવાનું મહાવીર છે સ્વામી ( સે થ ) પોતાના શરીરના એક ભાગ વડે કંપે છે. (તy i સા તિસના રિયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી (દ-તુટ્ય) નાવ હિયથા) હર્ષિત થઈ, સંતોષ પામી, યાવતુ હર્ષના વશથી જ પ્રફુલ્લિત હૃદયવાળી થઈને (પૂર્વ વયાસ) સખીઓ વિગેરે પરિવારને આ પ્રમાણે કહેવા લાગી કે - I૯all.
૧૯૬
For Private and Personal Use Only