________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
* O
राजाऽपि लोककलितः, शोकाकुलितोऽजनिष्ट शिष्टमतिः । किं कर्तव्यविमूढाः, संजाता मन्त्रिणः सर्वे ॥३६॥ આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકો સહિત ચિંતાતુર થઈ ગયો, તથા સઘળા મંત્રીઓ પણ હવે શું કરવું? એવી રીતે, અત્યંત મૂઢ બની ગયા II૩૬॥
હવે તે વખતે સિદ્ધાર્થ રાજાનું ભવન કેવું થયું હતું ? તે સૂત્રકાર પોતે વર્ણવે છે -
(તંપિય સિદ્ધચરાયવરમવળ) રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થરાજાનું તે ભવન પણ (વયમુળતંતી-તલતાન-નાડઽગ્ગજ્ઞળમળ્યુમ્નું) મૃદંગ, વીણા, હાથની તાલીયો અને નાટકના પાત્રોથી થયેલું મનોહ૨૫ણું નિવૃત્ત થયું છે જેમાં એવા પ્રકારનું થયું છે; અર્થાત્ રાજભવનમાં કર્ણપ્રિય સુન્દર ધ્વનિથી વાગી રહેલા વાજિંદ્રો, મીઠા સ્વરથી લલકારાતા ગાયનો, અને પ્રેક્ષકોને આકર્ષણ કરે તેવા થઈ રહેલા નાટારંભ તે વખતે તદ્દન બંધ થઈ ગયા; અને રાજભવન સૂનસાન-શોકમય બની ગયું; (રીવિમાં વિહરફ) વલી દીન થયું છતું કિ વ્યગ્ર ચિત્તવાળું વર્તે છે ।।૯૨।।
(તપુ ાં એ સમળે મળવું મહાવી) ત્યાર પછી તે શ્રમણ ભગવાન્, મહાવીર ગર્ભમાં રહ્યા થકા (માણ ઞચમેચારૂં માત્વિયં સ્થિય મળાયું સંખ્ખું સમુબન્ને વિયાળિત્તા) આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત એવો માતાને ઉત્પન્ન થયેલો સંકલ્પ પોતાના અવધિજ્ઞાનથી જાણીને વિચારવા લાગ્યા કે -
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I
ચતુર્થ
વ્યાખ્યાનમ
૧૯૫