________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ચતુર્થ વ્યાખ્યાનમ્
उत्तुंगो सरलतरु, बहुफलभारेण नमिअसब्बंगो । कुज्जो फलं न पावइ, ता किं दोसो तरुवरस्स ॥३०॥"
“જેનો તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મોટા, અને રત્નોના નિધાનરૂપ સમુદ્રમાં પ્રાપ્ત થયેલો છિદ્રવાળો ઘડો પાણીથી ભરાતો નથી, તેથી શું તેમાં સમુદ્રનો દોષ છે? ૨૮.
વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ ઋદ્ધિને પામે છે, એટલે પાંદડાં, ફળ, ફૂલ વિગેરેથી પ્રફુલ્લિત બને છે; પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જે પાંદડું પણ આવતું નથી તેથી શું તેમાં વસંત ઋતુનો દોષ છે?li૨૯
ઉંચું અને સરળ-સીધું એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળોના ભારે કરીને સર્વ અવયવોથી નમી ગયું હોય છે, છતાં પણ તે વખતે કુબડો માણસ તેનાં ફળને મેળવી શકતો નથી તેથી શું તેમાં તે ઉત્તમ વૃક્ષનો દોષ છે? ૩૦ના” ____ “समीहितं यन्न लभामहे वयं, प्रभो न दोषस्तव कर्मणो मम ।
दिवाऽप्युलूको यदि नाऽवलोकते, तदा स दोष: कथमंशुमालिन: ? ॥३१॥"
માટે હે પ્રભુ! હું જે મારા ઇચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મનો જ દોષ છે; કેમકે ઘુવડ જયારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દોષ સૂર્યનો કેમ કહેવાય ? ૩૧||"
“૩ાથ મમ મરyi શરd, વિંદ ર રિપતંગ વિતર્થન” તસ્કૃતિ ચન્નપત, સચ્ચરિસન્નરિવાર ફિરો”
આ
૧૯૩
For Private and Personal Use Only