________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
20 22
www.kobatirth.org
વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશળની વધામણીમાં આવેલા કરોડો ધનને ગ્રહણ કરતો અને કલ્પવૃક્ષની જેમ કરોડો ધનનું દાન કરતો અત્યંત હર્ષયુક્ત થયો II૮।।
(તપુ ાં સમળે માનું મહાવી) ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવી૨ (મર્ત્ય વેવ) ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ ગયા બાદ (મેયારૂં ગમિદં અમિÇિ૬) આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે - (“નો અનુ મે બદ્ ગમ્મા-વિäિ નીવંતૢિ મુંડે વિત્તા ગગારાઓ ગળારિય પવત્ત્ત”) “ખરેખર મારે જ્યાં સુધી માતા-પિતા જીવતાં રહે ત્યાં સુધી મુંડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પે નહિ” એવી રીતનો અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો. પ્રભુએ વિચાર્યું કે – હજુ તો હું ઉદરમાં છું ત્યારે પણ જ્યારે માતાનો મારા ઉપર આવો ગાઢ સ્નેહ છે, તો પછી જ્યારે મારો જન્મ થશે ત્યારે તો કેવો સ્નેહ થશે ?’' આ પ્રમાણે વિચાર કરીને પ્રભુને આવો અભિગ્રહ લીધો; વળી બીજાઓને પણ ‘માતા તરફ બહુમાન રાખવું જોઈએ’ એવું સૂચવવા માટે આવો અભિગ્રહ લીધો ।।૯૪
(તપુ ાં સા તિસના અત્તિયાળી ન્હાયા) ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. (જ્યનિમ્મા) ત્યાર બાદ કર્યું છે બલિકર્મ એટલે ઇષ્ટદેવનું પૂજન જેણીએ એવી, (4ોય-મંગલપાયન્તિા) સકલ વિઘ્નોના વિનાશ માટે કર્યાં છે તિલક વિગેરે કૌતુકો અને દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગલરૂપ પ્રાયશ્ચિત્તો જેણીએ, એવી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પગે
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૯૯