________________
Shri Mahavir Jain Aradhana Kendra
2
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
" एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वन्निव, ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि । किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं रूपं कामविनिग्रहाय जननीकुक्षावसौ वः श्रिये ॥ | १ ||” “શું એકાંતમાં રહીને જાણે પ્રભુ મોહરાજાને જીતવા માટે વિચાર કરી રહ્યા છે ? અથવા શું એકલા પ્રભુ પરબ્રહ્મને વિષે કાંઈક અગોચર એવું ધ્યાન ધરી રહ્યા છે ? અથવા તો શું કામદેવનો નિગ્રહ કરવા માટે ભગવાન્ માતાની કુખમાં પોતાના આકા૨ને-અંગોપાંગને ગોપવીને કલ્યાણરસ સાધી રહ્યા છે?, આવા પ્રકારના શ્રીમહાવીર પરમાત્મા તમારા કલ્યાણને માટે થાઓ (૧૫) ૫૯૧॥
(ત ાં) ત્યાર પછી એટલે માતાની કુખમાં પ્રભુની નિશ્ચલાવસ્થાની પછી (તીસે નિસનાÇ અત્તિયાળીy) તે ત્રિશલા ક્ષત્રિયાણીને (યમેયાવે ગાવ સંબ્વે) આ આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ (સમુન્નિત્યા) ઉત્પન્ન થયો – (ડે મે સે ગમે ?) શું મારો તે ગર્ભ કોઈ દુષ્ટ દેવાદિકે હરણ કરી લીધો ?, (મડે મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ મૃત્યુ પામ્યો ? (પુ! મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ ચ્યવી ગયો ? એટલે જીવપુદ્ગલના પિંડ સ્વરૂપ પર્યાય થકી નષ્ટ થયો ?, (તિ! મે સે ગમે ?) અથવા શું મારો તે ગર્ભ ગળી ગયો ? એટલે દ્રવરૂપ થઈને ખરી ગયો ?, (સ મે ગમે પુવિ ચ) કા૨ણ કે આ મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
વ્યાખ્યાનમ્
૧૮૫