________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kebatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
છે (તેવ વાછત્તિ) ત્યાં આવે છે. (૩વાછિત્તા) આવીને (રયત્નપરિદિયે રસનદૈ સિરસાવત્ત મત્ય, સંજ્ઞ« ) બે હાથ જોડી, દસે નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને, (સિદ્ધત્યરસ
ત્તિ રસ) સિદ્ધાર્થ ક્ષત્રિયની (તાત્તિ પુર્વાષત્તિ) તે પૂર્વે કહેલી આજ્ઞાને પાછી આપે છે, એટલે ‘આપની આજ્ઞાનુસાર અમે કામ કર્યું એ પ્રમાણે નિવેદન કરે છે //પ૯
(ત માં સિદ્ધત્યે ત્તિ) ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય (વ7 પ૩qમાયા રથ) કાલે એટલે આગામી દિવસે પ્રગટ પ્રભાતવાળી રાત્રિ થયે છતે, અર્થાત્ જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વપ્ન દેખ્યાં તે રાત્રિનું પ્રભાત થયે છતે, તે રાત્રિના પ્રભાત પછી (પુનુuત્ન-મનોમનુષ્પીનિયમ મg) પ્રફુલ્લિત પદ્મનાં પાંદડાંનો તથા કમલ નામના હરણીયાના નેત્રોનો સુકોમલ છે વિકાસ જેને વિષે એવા પ્રકારનું ઉજવલ પ્રભાત થયે છતે, (રત્તાસોસ-) અને ત્યાર પછી લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જેવો સૂર્ય ઉગે છતે; અર્થાતુ પહેલાં રાત્રિનું પ્રભાત થયું ત્યારે પ્રકાશ ન હતો, પછી જરા જરા પ્રકાશ થયો, પછી ઉજ્જવલ પ્રભાત થયું, અને ત્યાર પછી ક્રમસર લાલ અશોકવૃક્ષના પ્રભાસમૂહ જેવો રક્તવર્ણ સૂર્ય ઉગે છતે; વળી તે સૂર્ય કેવો છે? તે કહે છે - (ર્વિસુ-સુયમુદ-સુંગી -) કેસુડાનાં પુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની લાલાશ, (વંધુનીવI-પારવવતન-) બપોરીયાનાં પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, (વકાસુસ્તતોરણ-)
૧૩૮
For Private and Personal Use Only