________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
પ
છે શરીર જેઓએ એવા, (સિદ્ધત્યય-દરિયાતિયાયમંત્તિમુદ્ધાળT) મંગલ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે,
વ્યાખ્યાનમ્ સફેદ સરસવ અને પ્રો જેઓએ એવા; આવા પ્રકારના થઈને તે સ્વપ્નલક્ષણપાઠકો (સર્ટિ સર્દિ હિંતો) પોત પોતાના ઘર થકી (
નિચ્છત્તિ) નીકળે છે. નિત્તા ) નીકળીને (ત્તિ થવુંછુ કે નથ૪ માં મો) ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (નેવ સિદ્ધત્યરસ રઇ) જયાં સિદ્ધાર્થ રાજાના ક્ષણી (મવUવરવર્કિંસાપડિહુવા) મહેલોને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલનો મૂલ દરવાજો છે (તેજોવ વાસત્ત) ત્યાં આવે છે. (ઉવા છતા) આવીને (મવાવરહિંસાપડિહુવા) મહેલોને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના મૂલ દરવાજાને વિષે (૩ો મિત્નત્તિ) તેઓ એકસમ્મત થાય છે; એટલે તેઓ સઘળા સંપ કરીને એકમતવાળા થાય છે; અને બધાઓને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે હવે ઉપરી કહે તે મુજબ વર્તવાને અને બોલવાને તેઓ કબુલ થાય છે, કારણ કે કહ્યું છે કે –
“यत्र सर्वेऽपि नेतारः, सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति, तद् वृन्दमवसीदति ॥१॥"
“જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પોતાને પંડિત માનનારા હોય, અને જે સમુદાયમાં સઘળા પોતાને મોટાઈ મલવાની ઈચ્છા કરે, તે સમુદાય સીદાય છે - દુ:ખી થાય છે, અને અંતે છિન્ન-ભિન્ન થાય છે”. તે ઉપર અહીં પાંચસો સુભટોનું દષ્ટાન્ત કહે છે -
૧૫૩
For Private and Personal Use Only