________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
હકસમ) જે જલમાર્ગ અને સ્થળમાર્ગમાંથી કોઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય, તે પત્તનોમાં; ચતુર્થ જે તીર્થસ્થાન હોય અથવા તાપસીનું સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમોમાં; (સંવાદ-) ખેડૂતો સપાટ વ્યાખ્યાન ભૂમિમાં ખેડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી જઈ શકે એવી જે ભૂમિમાં ધાન્યને રક્ષા માટે સ્થાપે છે તે સંવાહ કહેવાય, તે સંવાહોમાં; (વેસે) સાર્થવાહનો કાફલો સંઘ અને લશ્કર વિગેરેને કદ ઉતરવાના સ્થાનકને સન્નિવેશ કહેવાય, તે સન્નિવેશોમાં આ પ્રમાણે ગ્રામ-નગરાદિમાં દાટેલાં મહાનિધાનોને પણ લઈને તિર્યંગુ ફૂંભક દેવો સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. હવે ગ્રામ વિગેરેમાં કયે કયે ઠેકાણે દાટેલાં મહાનિધાનોને લઈને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકે છે?, તે કહે છે - (સિંધાડસુ વ) શિંગોડા નામના ફળને આકારે જે ત્રણ ખુણીયું સ્થાન હોય તે શૃંગાટક કહેવાય, તે શૃંગાટકોમાં; (
તિસુ વા) જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, તે ત્રિકોમાં; (
વ સુ વા) જ્યાં ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક કહેવાય, તે છે ચતુષ્કોમાં (વેસુ વ) જયાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્ર કહેવાય, તે ચત્રોમાં; (૩મુજુ વ) ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરેમાં, (મપદે વા) રાજમાર્ગોમાં, (માસુ વા) જયાં પહેલાં ગ્રામ વસેલાં જ હોય, પણ પછી ઉજ્જડ-વસ્તી વગરનાં થઈ ગયાં હોય એવાં ગ્રામસ્થાનોમાં; (નીરજુ વા) જયાં પહેલાં નગર વસેલાં હોય, પણ પછી ઉજ્જડ થઈ ગયાં હોય એવાં નગરસ્થાનોમાં (ગામનદ્ધનો વા) ગામમાંથી નિક પાણી નિકળવાના જે માર્ગો તે ગ્રામનિર્ધન કહેવાય, તે ગ્રામનિર્ધમાનોમાં, એટલે ગામની ખાળોમાં;
૧૮૦
For Private and Personal Use Only