________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, રસ-રુધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર Aિ ચતુર્થ હતી. ચિત્તવાળો હોય, ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર હોય, અને દયાવાળો હોય; તેને આવેલું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિત શિક વ્યાખ્યાનમ્ અર્થને સાધે છે શા
ખરાબ સ્વપ્ન કોઈને પણ સંભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુમહારાજ વિગેરે યોગ્યને સંભળાવવું, કદાચ સ્વપ્ન સાંભળનાર તેવા યોગ્યનો સમાગમ ન થાય તો છેવટે ગાયના કાનમાં પણ કહેવું ટા”
“इष्टं दृष्ट्वा स्वप्नं, न सुप्यते नाप्यते फलं तस्य । नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥९॥ स्वप्नमनिष्टं दृष्ट्वा सुप्यात् पुनरपि निशामवाप्यापि । नाऽयं कथ्यः कथमपि, केषाञ्चित् फलति न स तस्मात् ॥१०॥ पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं य: प्रेक्षते शुभं पश्चात् । स तु फलदस्तस्य भवेद्, द्रष्टव्यं तद्धदिष्टेऽपि ॥११॥"
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમ કે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ મળતું નથી; માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાં જ ગુજારવી llણા
ખરાબ સ્વપ્ન જોઈને રાત્રિએ ફરીથી સૂઈ જવું, વળી તે ખરાબ સ્વપ્ન કોઈને પણ કહેવું નહિ, અને આ તેથી તે ફળવંત થતું નથી ll૧ી .
For Private and Personal Use Only