________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
L
www.kbbatirth.org
સત્કાર અને સન્માન કરીને વિડાં નીવિયારિનું પીવાળું વનફ) જીંદગી પર્યંત નિર્વાહ થાય એવું ઘણું પ્રીતિદાન આપે છે. (વલત્તા ડિવિસપ્નેટ્ટ) આપીને તે સ્વપ્નલક્ષણપાઠકોને વિસર્જન કરે છે ।।૮૨
(ત! માં સે સિદ્ધત્યે અત્તિ) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય (સીજ્ઞાસળો અમુદ્દેઙ) સિંહાસન થકી ઉઠે છે, (બર્મુદ્રિત્તા) ઉઠીને (જ્ઞેળેવ તિસત્તા અત્તિયાળી નળિયંતરિયા) જયાં પડદાની પાછળ ત્રિશલા ક્ષત્રિયાણી છે (તેળેવ યુવાનØÇ) ત્યાં આવે છે. (વાગવિખ્તા) આવીને તિસનં અત્તિયાળિ પૂર્વ વયાસી-) ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું કે - ૮૩॥
(પૂર્વ અનુ વેવાણ !) હે દેવાનુપ્રિયા ! ખરેખર આવી રીતે (સુમિળસયંસિ વાયાનીસ સુમિળા) સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બેંતાલીશ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે, (તીર્સ મહાસુમિળા) મહા ફળ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન કહ્યાં છે, એવી રીતે મળી બહોતેર સ્વપ્ન કહેલાં છે. તેને વિષે હે દેવાનુપ્રિયા ! તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીસ મહાસ્વપ્નોમાંથી ગજ, વૃષભ વિગેરે ચૌદ મહાસ્વપ્નાંઓ દેખીને જાગે છે. (જ્ઞાવ ગં મહાસુમિળ વાસિત્તા નં ડિવુત્તિ) યાવત્ માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે એ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન દેખીને જાગે છે ।।૮૪
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ વ્યાખ્યાનમ્
૧૭૬