________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir VAN
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમુ.
આઠ સિંહાસન મંડાવે છે. (
રવિત્તા) આઠ સિંહાસન મંડાવીને (Mો દૂરસીમંતે) પોતાથી બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં એક કનાત - પડદો બંધાવે છે. તે કનાત કેવી છે ? - (નાના -રથામંદિઈ) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો જડેલા હોવાથી સુશોભિત છે, (૩દિપMિ ) અને તેથી જ અતિશય દેખવા લાયક છે, (માધવરપટ્ટાથે) ઘણી જ કિંમતી છે, જયાં || ઉંચી જાતનાં વસ્ત્રો વણાય છે એવા ઉત્તમ શહેરમાં બનેલી છે, વળી (સોટ્ટપડ્ડમન્નિસત્તતા) બારીક રેશમનો બનાવેલો અને સેંકડો ગુંથણીઓ વડે મનને અચંબો પમાડનારો છે તાણો જેમાં એવી; વળી (ટ્ટfમય૩મ-તુર) વરુઓ, વૃષભ, ઘોડા, (નર-મર-વિદ-) મનુષ્યો, મગરમચ્છો, પંખીઓ, (વાત-ન્નિર૨) સર્પો, કિન્નર જાતિના દેવો, રુરુ જાતિના મૃગલાઓ, (સરમ-મરઝર-) અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરી ગાયો, હાથીઓ, (વાર્તા-૧૩મતમત્તપિત્ત) અશોકલતા વિગેરે વનલતાઓ, અને પદ્મલતાઓ એટલી કમલિનીઓ; એ સર્વેના જે મનોહર ચિત્રો, તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનારી; (૩હિંમતરિયં ગળ) આવા પ્રકારની અત્યંતર જવનિકા એટલે સભાસ્થાનના અંદરના ભાગમાં અન્તઃપુરરાણીવાસને બેસવા માટે કનાતને (૩યંકાવે) બંધાવે છે. (૩યંછાવત્તા) કનાતને બંધાવીને તેની અન્દર સિંહાસન મંડાવે છે. તે સિંહાસન કેવું છે? (નામનિ-રથ-પિત્ત) વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના
૧૪૯
For Private and Personal Use Only