________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
ણી
ખજાનાના અધિકારીઓ, (તોવારિક-) દ્વારપાલો એટલે ચોકીદારો; (
૩૨) અમાત્યો એટલે રાજાની સાથે | જન્મેલા અને રાજ્યની મુખ્ય સત્તા ધરાવતા વજીરો, (-) દાસ-ચાકરો' ( -) પીઠમર્દ એટલે રાજાના આસનનું મર્દન કરી રાજાની લગોલગ બેસનારા, અર્થાત્ હમેશાં નજીક રહી સેવક તરીકે રહેલા મિત્રો, (નર-નિયમ-સિદ્ગ-) નગરમાં નિવાસ કરનારા શહેરીઓ, વાણીયા-વેપારીઓ, નગરના મુખ્ય શેઠીયાઓ, I[ (સેવ સત્યવાદ) ચતુરંગી સેનાના સ્વામીઓ, સાર્થવાહો, (દ્રય-) બીજાઓ પાસે જઈ પોતાના રાજાનો હુકમ પહોંચાડનારા દૂતો, (સંધિવા સદ્ધિ સંપરિવુ અને બીજા રાજાઓ સાથે પોતાના રાજાની સંધિ કરાવનારા એવા સંધિપાલકો એટલે એલચીઓ; ઉપર જણાવેલા સઘળા પુરુષો સાથે પરિવરેલો એવો તે સિદ્ધાર્થ રાજા સ્નાન-ઘરમાંથી નીકળતો છતો કેવો શોભે છે ? તે કહે છે - (ધવનમહાનિ TV ફુવ મહાવિધ્વંતરિવતાર I મત્તે સિવ પ્રિયવંસને નરવ) સફેદ એવા મહામેઘની મધ્યમાંથી નીકળેલા, ગ્રહોના સમૂહ વડે શોભી રહેલા, તથા નક્ષત્રો અને તારામંડલની મધ્યમાં વર્તતા, અને તેથી જ પ્રેમ ઉપજાવે છે એવા દેખાવડા દર્શનવાળા ચન્દ્રમાની પેઠે તે નરપતિ સ્નાનઘરમાંથી નીકળી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો છતો પ્રેમ ઉપજાવે એવા દેખાવડા દર્શનવાળો શોભી રહ્યો છે. અર્થાત્ તે રાજા સ્નાનઘરમાંથી ઉપર જણાવેલા પુરુષો વડે પરિવરેલો છતો નીકળ્યો ત્યારે કવિ ઉપમા આપે છે કે - “સફેદ રંગના વાદળામાંથી
For Private and Personal Use Only