________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
કામની વૃદ્ધિ કરનારા (વિંદળિષ્મેöિ) માંસને પુષ્ટ ક૨ના૨ા, (ખિનૈતૢિ) બલવાન્ બનાવનારા, (સધ્ધિવિયગાયવન્દાળિગ્નેહિં) અને સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનારા (શિ સમાળે) આવા પ્રકારના તેલ વિગેરે ચોપડાવી તે તેલ વિગેરે વડે પુરુષો પાસે મર્દન કરાએલા છતા સિદ્ધાર્થ રાજાએ (તિનયમ્મસિ) તેલચર્મ ઉપર સ્થાપન થઈને, (તેલ ચોપડી મર્દન કરાએલા પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કરી ચંપી કરાય છે તે તેલચર્મ કહેવાય) પુરુષો પાસે ચંપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલો થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચંપી કરનારા પુરુષો કેવા હતા ? તે કહે છે - (નિરૂપેન્ટિં) મર્દન વિગેરે કરવાના સઘળા ઉપાયોમાં વિચક્ષણ, (પરિપુળવાળિ-પાયસુષ્માભોમલતત્તેöિ) જેઓના પ્રતિપૂર્ણ એટલે ખોડખાંપણ રહિત જે હાથ અને પગના તળીયાં અતિશય સુકોમલ છે જેમનાં એવા, (મંગળરિમ ગુવાળળમુનિમ્માર્જિં) તેલ વિગેરે ચોપડવાના, તેલ વિગેરેનું મર્દન કરવાના, અને મર્દન કરી શરીરમાં પ્રવેશ કરાવેલા એ જ તેલ વિગેરેને પાછા શરીરમાંથી બાહર કાઢી નાખવાના ગુણોમાં અતિશય મહાવરાવાળા, (છેÇä) અવસ૨ના જાણકા૨, (વ્રેäિ) કાર્યમાં જરા પણ વિલંબ નહિ લગાડનારા, (પત્તેöિ) બોલવામાં ચતુર, અથવા મર્દન કરનારા માણસોમાં પ્રથમ પંક્તિના-અગ્રેસર, (સત્તેğિ) વિનયવાળા, (મેહાવીöિ) નવી નવી કલાઓને ગ્રહણ કરવાની અપૂર્વ શક્તિવાળા, (બિઝપરિક્સમેર્દિ રિસેöિ) અને પરિશ્રમને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમ્
૧૪૧