________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsul Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
લુછી નાખ્યું, એટલે જલ રહિત કર્યું, ત્યાર બાદ તેણે (૩યસુમેઘદૂરથ સુસંગુ) જરા પણ ફાટ્યા--તૂટ્યા તૃતીય વગરનું સ્વચ્છ અને અતિ મહામૂલ્યવાળુ દૂષ્ય રત્ન એટલે વસ્ત્રરત્ન-ઉત્તમોત્તમ વસ્ત્ર પહેર્યું. વળી તે સિદ્ધાર્થ વ્યાખ્યાનમ્ રાજા કેવો છે? - (સરસસુરામિણોસીસચંતિત્તરા) રસ સહિત અને સુગંધી એવા ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો છે જેણે એવો, (સુમાતા-
જ વલ્લેવો) પહેરેલી છે પવિત્ર પુષ્પમાળા જેણે એવો, વળી શરીરને શણગારનારું પવિત્ર કંકમાદિનું કર્યું છે વિલેપન જેણે એવો, વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે ? - (વિજ-સુવા) પહેરેલાં છે મણિમય અને સુવર્ણમય આભૂષણો જેણે એવો, (બહSwહારતિસરય-) યથાસ્થાને પહેરેલ જે હાર એટલે અઢારસરો હાર, અર્ધ હાર, એટલો નવસરો હાર ત્રિસરી હાર (પાર્તવ પર્તવમાન-સુન્નસુરાસો) લંબાયમાન મોતીનું ઝુંબનક, અને કમ્મરમાં પહેરેલો કંદોરો એ બધાં છે. આભરણો વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શોભા જેણે એવો, (
વિવિ ) કંઠમાં પહેરેલ છે કંઠો, કંઠી વિગેરે કંઠના દાગીના જેણે એવો, (૩નિગમ-ત્રનિયમ) વેઢ, વીંટી વિગેરે આંગળીઓમાં પહેરવાનાં અને ઘરેણાં, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે દેશના આભૂષણો પહેર્યા છે જેણે એવો, (વરહમાતુરિયર્થમિમુ) હાથમાં પહેરેલા ઉત્તમ પ્રકારનાં કડાં અને બાજુબંધ બેરખાં વડે ખંભિત થયેલી છે ભુજાઓ જેની એવો, (દયસ્વરિરીy) પોતાના સ્વાભાવિક અતિશય સૌન્દર્ય વડે શોભી રહેલો, (ઈંહનુનોડયા) ૧૪૪
For Private and Personal Use Only