________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
चतुर्दश पुनज्येष्ठे, नभो-नभस्ययोस्तथा । पञ्चदशैव त्वाषाढे, षोडशैव तथाऽश्विने ॥२॥ कार्तिके त्वेकादश च, शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने ॥३॥
વ્યાખ્યાનમ્ पौष एव परं मासि, सहस्त्र किरणा खे।"
“ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણો વૃદ્ધિ પણ પામે છે. જેમકે - ચૈત્રમાસમાં તેના બારસો કિરણો |િ| હોય છે, વૈશાખ માસમાં તેરસો કિરણ થાય છે ||૧|| જેઠ માસમાં ચૌદસો કિરણ થાય છે. શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલા જ એટલે ચૌદસો ચૌદસો કિરણો હોય છે. અષાઢ માસમાં પંદરસો કિરણો હોય છે, અને આસો માસમાં સોળસો કિરણો હોય છે. તેરા કાર્તિક માસમાં અગીયારસો કિરણો હોય છે, મહા માસમાં પણ તેટલા જ એટલે અગિયારસો કિરણો હોય છે, માગશર માસમાં એક હજાર અને પચાસ, એવી રીતે ફાગણ માસમાં પણ એક હજાર અને પચાસ કિરણો હોય છે ૩ પોષ માસમાં જ સૂર્યના કિરણો એક હજાર હોય છે”. (III) I૩લા
(તો જુનો ગવર્નાલ્ટિપgિi) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી આઠમે સ્વપ્ન ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર રહેલો ધ્વજ દેખે છે. તે ધ્વજ કેવો છે? - (સમૂદની-રત્ત-વીવા-સુવિચત્તન-સુમાતુ૧, કૃષ્ણ વર્ણ કથંચિત્ લીલાવર્સની સદશ હોય છે, તેથી નીલ શબ્દથી લીલોવર્ણ અને કૃષ્ણવર્ણ એમ બન્ને અર્થ લીધા છે.
૧૧૭
For Private and Personal Use Only