________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય વ્યાખ્યાનમુ
(હિં ૪ સT) વળી તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન અગ્નિ દેખે છે. તે અગ્નિ કેવો છે? - (વિવ7અત્નકંતાનમgયપરિસિમ-નિર્દૂમ-ધાગિનંતગાલુનામરામ) વિસ્તારવાળી, ઉજ્જવલ ઘી વડે અને પીળા મધ વડે સિચાતી, અને તેથી જ ધૂમાડા વગરની, ધગધગતી, જાજવલ્યમાન બળી રહેલી; આવા પ્રકારની જે જવાલાઓ તે જવાલાઓ વડે ઉઠ્ઠલ અને મનોહર; વળી તે અગ્નિ કેવો છે? - (તરતમાગુટિં ગીતાપરેટિંઝુમવ મgusu) તરત યોગ યુક્ત એટલે એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જ્વાલાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રત થયેલો-સંકળાયેલો હોયની ! એવો, અર્થાતુ એક જવાલા ઉંચી છે, બીજી જવાલા તેનાથી ઉંચી છે, વળી ત્રીજી તેથી પણ ઉંચી છે, એવી રીતે એકબીજાની અપેક્ષાએ નાની મોટી સર્વ જવાલાઓ જાણે સ્પર્ધા વડે તે અગ્નિની અંદર પ્રવેશ કરી રહી હોયની ! એવો, (પછડુંગલુિન્નતનવર વસ્થ અર્થતં ગાવંવર્ત સિટિં) જવાલાઓનું જે ઉંચે બળવું, તે વડે જાણે આકાશને કોઈક પ્રદેશમાં પકાવતો હોયની ! એવો, અર્થાત તે અગ્નિ જ્વાલાઓ આકાશ સુધી ઉંચી હોવાથી જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની ! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચંચલ છે, આવા પ્રકારના અગ્નિને તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમે સ્વપ્ન દેખે છે, (I૧૪ ) Il૪૬ll
(મે પુર) આ આવા પ્રકારના (સુમે) કલ્યાણના હેતુરૂપ (સો) ઉમા એટલે કીર્તિ, તે સહિત;
૧૨૬
૧૨૬
For Private and Personal Use Only