________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
(ાર્યવા-વત્તાહિર હંસ-સારસ-ત્રીસ પામતુળવિઝ-માજાભિનં) આવા સુંદર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી થયેલો છે અહંકાર જેઓને એવા જે કલહંસ, બગલા, ચકવા, રાજહંસ અને સારસ વિગેરે
વ્યાખ્યાનમ્ પક્ષીઓના સમૂહો, તેઓનાં જોડલાંઓ વડે સેવાતા પાણી વાળું, (૫૩માનપત્તોપંતગન-નિવરિત) પિયા કમલિનીઓના પાંદડા ઉપર લાગેલા જે પાણીના બિંદુઓ, તેઓના સમુદાય વડે જાણે આભૂષણયુક્ત થયું
હોયની ! એવું; એટલે કમલિનીઓના પાંદડાં નીલરત્ન જેવાં શોભે છે, અને તેઓ ઉપર લાગેલા જળના બિંદુઓ મોતી જેવાં છે, તેથી નીલરત્નમાં જાણે મોતી જડ્યાં હોયની ! એવા પ્રકારના જાણે આભૂષણયુક્ત
તે પહ્મસરોવર આશ્ચર્યકારી લાગે છે. વળી તે પદ્મસરોવર કેવું છે? - હ (
જિક સ ફ્રિાય-નયણવૃત્ત ૧૩મર નામ સરં સ મરી) હૃદય અને નેત્રોને પ્રેમ ઉપજાવનારું, સરોવરોને પણ વિષે પૂજનીય, અને તેથી જ રમણીય, આવા પ્રકારના પદ્મસરોવર નામના સરોવરને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે ન (૧ના) I૪રા
(તો પુ) ત્યાર પછી અગીયારમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણી ક્ષીરસમુદ્રને દેખે છે. તે ક્ષીરસમુદ્ર કેવો છે? - (વિરાજસિરિરિરિવચ્છસોજી ચન્દ્રમાના કિરણોનો જે સમૂહ, તેના સરખી અતિ ઉજ્જવલપણે * મધ્યભાગની શોભાવાળો (૨૩ માપવમાગતસંવ) ચારે દિશાના માર્ગોમાં અતિશય વધતા પાણીના
|
૧૨૧
૧૨૧
For Private and Personal Use Only