________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobaith.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
(મહીનતરિચવેગમાનામાં વિત્ત) મોટી મોટી નદીઓના જોશભેર દોડી આવતા જે પાણીના પ્રવાહો, તેઓથી ઉત્પન્ન થયેલી પાણીની ભમરીઓ વાળો ગંગાવર્ત નામનો આવર્તવિશેષ એટલે ઘૂમરીવિશેષ,
વ્યાખ્યાનમ્ (ગુખમાંgછત્યંતપmનિયમમાાનોનનિર્વ) તે ઘૂમરીમાં વ્યાકુલ થતું અને ઘૂમરીમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળી જવાનો અવકાશ નહિ હોવાથી ઉંચે ઉછાળા મારતું, વળી ઉંચે ઉછળીને પાછું તે જ ઘૂમરીમાં પડતું અને તેથી જ ચક્રાકાર ભમી રહેલ ચપળ પાણી વાળો, (fપચ્છસ્ (રોયસાયરે - સરથરવરસોમવયUT) આવા પ્રકારના ક્ષીરસમુદ્રને શરદ ઋતુના ચંદ્રમા જેવા સૌમ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (II૧૧) Il૪૩.
(તt gો) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી બારમે સ્વપ્ન વિમાન દેખે છે. તે વિમાન કેવું છે ? - ઈ. (તાસૂરમંડનસમપમં) નવા ઉગેલા સૂર્યના બિંબ જેવી કાન્તિ વાળું, (રિમાઇનસો) તેજ યુક્તશોભાવાળું, (ઉત્તમ -મહામાસમૂહ-વરતે ૩ સદસરિશ્ચંતનદા) ઉત્તમ જાતિના સુવર્ણ અને ઉંચા પ્રકારના મહામણિઓના સમૂહ વડે મનોહર બનેલા જે એક હજાર અને આઠ સ્તંભો, તે સ્તંભો વડે દેદીપ્યમાન એવું આકાશને પણ દીપાવતું, (પિયરતંવમાનમુત્તસમુઝ7) સુવર્ણના પતરાંઓમાં લટકતા મોતીઓ વડે | A અતિશય તેજસ્વી બનેલું,
૧૨૩
For Private and Personal Use Only