________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
27
Table C
www.kobatirth.org
માળા કેવી છે ? - (અનુવમમનોહરેન અંધેળ સ વિસાો વિ વાસયંત) અનુપમ અને મનોહર સુગંધ વડે દસે દિશાઓને સુગંધયુક્ત કરતી, વળી તે માલા કેવી છે ? - (સોડાસુમિયુઝ્યુમમાધવ-વિલસંતવૃંતવવળમત્તિ ચિત્ત) સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોની માલાઓ વડે સફેદ છે, વળી દેદીપ્યમાન રમણીય લાલપીલા, વિગેરે ભિન્ન ભિન્ન રંગના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુંથણી કરેલી હોવાથી જાણે ચિતરેલી હોયની ! એવી આશ્ચર્યકારી ભાસે છે. અર્થાત્ તે માલામાં સફેદ વર્ણ અધિક છે, અને અંદ૨ બીજા વર્ણ થોડા થોડા છે. (છપ્પય-મદુર્ગારમાળનુમગુમાયંતનિહિંતનુંઅંતરેસમાન) વળી તે માલાની અતિશય સુગંધીને લીધે અન્ય સ્થળેથી ખેંચાઈને આવેલા ષપદ મધુકરી અને ભ્રમરાઓનો સમૂહ તે માલાની ઉપર નીચે તથા પડખે લીન બની કર્ણને મધુ૨ લાગે તેવા શબ્દ કરતો ગુંજારવ કરી રહ્યો છે, (તામં પિરૂ નમંગળતત્તાઓ સોવયંત) આવા પ્રકારની પુષ્પમાલાને આકાશતલ થકી ઉતરતી દેખે છે (૫) II૩૭ના
(સચિવ ગોદ્વીર-પેળ-સરય-રચયનસપંદુર,) ત્યાર પછી ત્રિશલાદેવી છઠ્ઠ સ્વપ્ને ચન્દ્રને દેખે છે. તે ચન્દ્ર કેવો છે ? ગાયનું દૂધ, ફીણ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે (સુક્ષ્મ) શાંતિ આપનારો, (નિયનયળવંત,) લોકોના હૃદય અને નેત્રોને વહાલો લાગે એવો, (હિપુî,) સંપૂર્ણ મંડલ વાલો-સોળ કલાયુક્ત, (તિમિરનિરવળનુહિરવિતિમિર) ઘોર અંધકાર વડે ઘાટી અને ગંભીર જે વનની ઝાડી, તે ઝાડીમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય
વ્યાખ્યાનમુ
૧૧૩