________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
સમુદ્દાત વડે (સમોદ)પૂર્વની પેઠે પ્રયત્ન વિશેષ કરે છે. (મહત્ત)તે પ્રયત્ન વિશેષ કરીને (ઉત્તરવેજિs અર્વ) ઉત્તર વૈક્રિય રૂપને, એટલે ભવધારણીય જે મૂળ સ્વરૂપ તેની અપેક્ષાએ બીજા રૂપને (વિ ) કરે છે. ( વિવત્તા) બીજું રૂપ કરીને તે હરિભેગમેથી દેવ દેવગતિથી ચાલ્યો, તે કેવી દેવગતિથી ચાલ્યો?, તે કહે છે (ત વિદ્યાપ)તે ઉત્કૃષ્ટ, એટલે દેવોને પ્રતીત એવી, અને બીજી ગતિઓ કરતાં મનોહર, (તુરિયા) ચિત્તની ઉત્સુકતાવાળી, (૨વતા)કાયાની ચપલતાવાળી, (વંડા) તીવ્ર, (ચણા)બીજી સઘળી ગતિઓને જીતનારી,
(દુ) પ્રચંડ પવનથી ઉછળતા ધૂમાડાની ગતિ જેવી – શરીરના સમગ્ર અવયવોને કંપાવનારી, (સિપાઈ) ઉતાવલી-વેગવાલી, ત્રિાપુ) અને દેવોને યોગ્ય, (વા) આવા પ્રકારની દેવગતિ વડે, ( વીયાને વીવયા) ઉતાવલથી દોડતો દોડતો તે હરિભેગમેથી દેવ (ત્તિરિય સંજ્ઞા તીવસમુઠ્ઠા) તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની (માં મોખ) મધ્ય ભાગમાં (બેવ ગંગુઠ્ઠીવે છે જ્યાં જંબૂદીપ નામે | દ્વીપ છે, (માદ્દે વારે) ભરતક્ષેત્ર છે, (નેoોવ મહાવુંદુમામે નય) જયાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, (9ોવર ૩મત્તેરસ મહિપારસ દિ) જયાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર છે (વેવ વાગંતા માહિft) અને જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે, તે વાછત્યાં આવે છે. (૩વીછિત્તા) આવીને (નિ) ભગવંતનું દર્શન થતાં જ
For Private and Personal Use Only