________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય | વ્યાખ્યાનમુ
1 ગણતાં સઘળાં મળીને-એક કરોડ, વીસ લાખ, પચાસ હજાર, એકસો વીસ કમલ થયા. આવા પ્રકારના છોકમલો વડે પરિવરેલું જે મૂલકમલરૂપી મનોહર સ્થાન તે ઉપર લક્ષ્મીદેવી રહેલી છે.
વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (સત્ય) મનને રમણીય લાગે એવા સ્વરૂપવાળી, (સુપ૮૩ 1 ||૭| મ્મરિસીવમળ વત્તf) સમ્યફ પ્રકારે સ્થાપન કરેલા સુવર્ણમય બે કાચબા સંદેશ ઉપમાવાળા છે બે પગ
જેના એવી, (ન્યુયપીળશ મંત્ર-ય-તy-તંવ-નિન) અતિશય ઉંચા અને પુષ્ટ એવા અંગુઠા વિગેરે ઉપર રહેલા, લાક્ષાદિ રસ વડે જાણે રંગેલા હોયની ! એવા, પુષ્ટ, મધ્યભાગમાં ઉંચા, બારીક, લાલ રંગના, અને ચીકાશ યુક્ત નખ વાળી, (મતપતા સુમતિવરરાવોમવત્નિ) કમલનાં પાંદડાં જેવા સુકોમલ હાથ અને પગ વાળી, તથા સુકોમલ અને શ્રેષ્ઠ આંગળીઓ વાળી, (કુર્વિતાવત્ત રાજુપુજf) કુરુવિંદાવર્ત નામનું આભરણ વિશેષ, અથવા આવર્ત વિશેષ તેણે કરીને શોભી રહેલી, ગોળ આકારની, અને અનુક્રમે પહેલાં પાતળી પછી જાડી, એવા પ્રકારની પગની પીંડીઓ વાળી, નિગૂઢના) ગુપ્ત ઢીંચણ વાળી, (Tયવરવર
રસીવરોજી ઉત્તમ હાથીની સૂંઢ જેવી પુષ્ટ સાથળ વાળી, (વામીન મેહત્નાગુત્ત-વંત-વિસ્થિvજોઈ સુવર્ણમય કંદોરા યુક્ત છે રમણીય અને વિસ્તીર્ણ કમ્મરનો ભાગ જેનો એવી, (નવંના મમઝનયથિ
૧૦૮
For Private and Personal Use Only