________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કિતીય વ્યાખ્યાનમ્
કલ્પસૂત્ર FA ઉત્તમ ગંધવાળાં જે ઉંચી જાતનાં ચૂર્ણો, તેઓના સુગંધયુક્ત છે. (પ ) સુગંધી દ્રવ્યોની બનાવેલી જે ભાષાંતર
ગુટિકા, તેના સદશ અતિશય સુગંધી છે. આવા પ્રકારના શયનમંદિરને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી શયામાં એટલે પલંગમાં સૂતી હતી, તે શયાનું વર્ણન કરે છે - (સંસિ તરિસસિ સળષ્મરિ) તે તેવા પ્રકારની શયામાં, એટલે જેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ, પોતાની આંખથી દેખી હોય તો જ જાણી શકાય એવી અવર્ણનીય; તથા અતિશય પુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી શયામાં. વળી તે શયા કેવી છે? - (સન્નિાઇ) શરીર પ્રમાણ દીર્ઘ ગાદલાવાળી,
(3મો વિનો) જેની બન્ને બાજુએ એટલે જ્યાં મસ્તક રહે ત્યાં અને જયાં પગ રહે ત્યાં ઓશીકાં રાખેલાં છે, (૩મડો કન્ન) મસ્તક અને પગને સ્થાને ઓશીકાં રાખવાથી તે બન્ને બાજુએ ઉંચી છે, તેમણે નયન મારુ બન્ને બાજુએ ઉંચી હોવાથી વચ્ચેના ભાગમાં નમેલી અને ગંભીર છે, (પુનિ વા7િ33દુનિ સન્નિસV) જેમ ગંગાને કાંઠે રહેલી રેતીમાં પગ મૂકતાં પગ ઉંડો ચાલ્યો જાય છે તેમ આ શયામાં પણ પગ મૂકતાં પગ ઉંડો ચાલ્યો જાય એવી અતિશય કોમલ છે, (૩૩૩ મિડ સુપુત્રનg fહજી) તે શયા ઉપર ઉત્તમ કારીગરીવાળો રેશમી ઓછાડ પાથર્યો છે, (સુવિચરત્તાઓ) તે શયા જે વખતે સૂવા-બેસવાના ઉપયોગમાં આવતી નથી તે વખતે રજ વિગેરેથી મેલી ન થાય માટે ઉત્તમ વસ્ત્રથી ઢાંકેલી રહે છે, (સુસંધુ)
- ૧૦૦
For Private and Personal Use Only