________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
નીચકુલવાળા ગણાય છે (માયાપુંસુ વા) ભૂતકાળમાં આવ્યા હોય (આયાત્તિ વા) વર્તમાનકાળમાં આવતા
દ્વિતીય
વ્યાખ્યાન હોય (ાયાત્તિ વા) અને ભવિષ્યકાળમાં આવવાના હોય. એટલે ઉપર બતાવેલા હલકા કુલોમાં તીર્થંકર વિગેરે આવ્યા - આવે કે આવશે એ વાત બની નથી, બનતી નથી, તેમ બનશે પણ નહિ./૧૭lી.
ત્યારે કેવા કુલોમાં તીર્થંકર વિગેરે આવે? તે કહે છે - (ર્વ બંનુ ગëિતા વા વવટ્ટી વા વા વા વાસુદેવા ) નિશ્ચયથી તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો (ઉમાકુર્તા વા) શ્રી ઋષભદેવે આરક્ષકપણે એટલે કોટવાલ તરીકે સ્થાપેલા ઉગ્રકુલોમાં (ભોગવુનૈસુર વા) શ્રી ઋષભદેવે ગુરુપણે સ્થાપેલા ભોગકુલોમાં (રાયપુત્રે વા) શ્રી ઋષભદેવે મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુલોમાં (જ્ઞાત્રેિ વા) શ્રી ઋષભદેવનો વંશ જે ઇક્વાકુ, તે વંશમાં થયેલા માણસોના કુલોમાં (ત્તિયયુટનેસુ વા) શ્રી ઋષભદેવે પ્રજાલોકો તરીકે સ્થાપેલા ક્ષત્રિયકુલોમાં (રિવંસકુટનૈસુ વા) હરિવંશકુલોમાં (૩મયસુ યા તદMારેસુ વિસુદ્ધનાલ્વં સુ વા) તથા શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાતકુલ વિગેરે બીજા પણ તેવા પ્રકારના શુદ્ધજાતિવાળા અને શુદ્ધકુલવાળા વંશોમાં; મોસાળનો શુદ્ધ પક્ષ તે શુદ્ધજાતિ કહેવાય, અને પિતાનો શુદ્ધ પક્ષ તે શુદ્ધકુલ કહેવાય (માથાકું વા) આવ્યા હતા (માથાન્તિ વા) આવે છે (ઉપાથરૂતિ વા) અને આવશે /૧૮
For Private and Personal Use Only