________________
૧૦
રસન્દ્રિયાવરણીય કર્મ.. પ્રાન્દ્રિયાવ૨ણીય કર્મ.. ચિિન્દ્રયાવ૨ણીય કર્મ..
અને શ્રોન્દ્રિયા વ૨ણીય કર્મ..
આ પાંચે ઈન્દ્રિયો વડે પોતપોતાના વિષયોને ગ્રહણ ક૨વાની ર્ફાક્ત મળેલી હોવા છતાં પણ ક્ષયોપશમાવ૨ણીય ક્ષય કર્મના કા૨ણે ઉપયોગ નામની ર્શાક્ત પણ કોઇને એક સમાન રહેતી નથી, આ કા૨ણે કોઈને આ જ્ઞાન શીઘ્ર થાય. કોઈને અમૂક સમય લાગ્યા પછી થાય. કોઈને બઠું થાય, કોઈને અલ્પ થાય, કોઈને બહુત૨ થાય, કોઈને એકતર થાય, કોઇને ચિહ્ન જોઈને થાય, કોઇને ચિહ્ન વિના જ થાય છે.
શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાનાવ૨ણીય કર્મના તા૨તમ્ય, સાંભળેલા, બોલેલા કે વાંચેલા શબ્દોવડે શ્રુત જ્ઞાન પણ તેટલા પ્રમાણમાં થશે. ર્માતજ્ઞાન ના ભેદોમાં 'ધા૨ણા' પણ તિજ્ઞાનનો વિષય હોવા છતાં પણ, તે ધા૨ણા સૌને એકસમાન રહેતી નથી.
આ ૨૪ મોસંબીનો છે કે લીંબુનો ? તેનાનિર્ણય માટે ધા૨ણા મજબુત નહીં હોવાના કા૨ણે એકર્વ્યક્ત નિર્ણય ક૨વામાં ગોથા ખાય છે. જ્યારે બીજો ઝટપટ નિર્ણય કરે છે. તે રીતે શ્રોન્દ્રિયાવ૨ણીય કર્મના કા૨ણે કાન પણ સાંભળવામાં ગોથાં ખાઈ જતો હોવાથી શ્રુતજ્ઞાનમાં પણ કમજો૨ી ૨હેવા પામે છે.