________________
૩૬૮
નથી આવી સ્થિતિમાં...
આત્માની અનન્ત જ્ઞાનર્સાક્તને દબાવી દેના૨ જ્ઞાનાવ૨ણીયદિ ચારે ઘતિકર્મોના સમૂલ નાશ કર્યા પછી કેવળ જ્ઞાનની જ્યોત પ્રાપ્ત થતાં ‘“નામના વધિનું તયન્ વતપ્રિયા’' રામનવત્ – હાથમાં રહેલા નિર્મળ જળની જેમ. દશે દિશાઓથી બ૨ાબ૨ નિર્ણીત થાય છે, તેમ કેવળજ્ઞાર્નાનઓ પોતાના નિર્મળજ્ઞાનથી પૂરા બહ્માંડને સ્પષ્ટતાથી જોઈ શકે છે, જાણી શકે છે, આત્મામાં જેમ અનન્તર્ણાક્ત રહેલી છે, તેવી રીતે કર્મસત્તા પણ અનન્ત ર્શાક્ત ધરાવતી હોવાથી સંસા૨ના બધા ય પ્રપંચો, ચેષ્ટાઓ, કર્માધીન છે. અને જ્યારે તેનો ઉદયકાળ આવવાનો હોય છે. ત્યારે પુદ્ગલ ૫૨માણુઓ પણ તેવી જ રીતે ગોઠવાઈ જઈ જાતકને ફળ દેવામાં સમર્થ બને છે.
માતાની કુક્ષિમાં જે સમયે જીવ અવતરે છે, ત્યારે પૂર્વભવીય ઉપર્જિત આહા૨ પર્યાપ્ત નામ કર્મનો ઉદય થતાં જીવમાત્રને ઓજઆહા૨ રૂપે માર્કાપતાના મિશ્રિત થયેલા શુક્ર૨જને ગ્રહણ કર્યા વિના એટલે તેવા પ્રકા૨ના ગંદા પદાર્થોનો આહા૨ જીવમાત્રને લીધા વિના બીજો માર્ગ ર્થાત વિશેષને માટે પણ છે જ ર્નાર્હ અને લીધેલા આહારને પચાવવા માટે તૈજસ શરીર નામકર્મનો ઉદય થતાં આ શ૨ી૨ પોતાનું કામ કરે છે અને આહા૨ને પચાવી દે છે. કેમ કે તેના