________________
છે, તેમ ઈન્દ્રિયો હેતુ છે માટે લિગક છે, પ૨સ્તુ જીવથી પ૨ એટલે વ્યતિરિક્ત નિમિતોને લઈ જે જ્ઞાન થાય તે વસ્તુત: અર્થ શાક્ષાત્કારિત્વનો સ્વભાવ હોવાથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. “સાનીતિ પર. આ ચૂત્રથી જ્ઞાનથી એટલે આત્માથી વ્યતિરિક્ત વસ્તુ પર મનાય છે. ઈન્દ્રિયો પ૨ છે; તેની સહાયતાથી જે લિંગિકશાન થાય તે પરોક્ષસ્વરૂપ બનવા પામે છે. તત્ત્વાર્થ સૂત્રમાં આવે પશેક્ષમ્ એટલે કે ઈન્દ્રિયો અને મન વડે જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. તથાપિ લોકવ્યવહારમાં આ જ્ઞાન, પ્રત્યક્ષ રૂપે રૂઢ હોવાથી સાંવ્યાવહા૨ક રૂપે પ્રત્યક્ષમાં ગણત્રી કરી છે. તથા જે ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી તે નોઈન્દ્રય પ્રત્યક્ષ જાણવો. અહિ 'નો શબ્દ સર્વ નિષેધમાં હોવાથી જે જ્ઞાનમાં ઈન્દ્રિયો પ્રવર્તતી નથી કેવળ જીવ જ અથન સાક્ષાત્કાર કરે તે નોઈજય પ્રત્યક્ષ છે,
ઈન્દ્રિય પ્રત્યક્ષ.
પાંચે જ્ઞાનેન્દ્રિયો વડે થતું આ જ્ઞાન, શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ, ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ, ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ, જિજય પ્રત્યક્ષ અને સ્પોન્દ્રિય પ્રત્યક્ષ રૂપે પાંચ ભેદે છે.
(૧) મતિજ્ઞાન. (૨) મતિજ્ઞાન.