________________
૭૩
નિર્યુક્તિ રૂપે ત્રણ ભેદ છે.
ઉપોદ્ઘાત એટલે વ્યાખ્યાયેય સુત્રને વ્યાખ્યાવંધની શમીપ લાવવું તે ઉપોદ્ઘાત નિર્યુકિત છે. સૂત્રાલાપક નામ નિક્ષેપના પ્રસ્તાવ આગળ કહેવામાં આવશે. અહીં કેવળ ઉપોદ્ઘાત નિર્યુક્તિને બે ગાથાઓ વડે સ્પષ્ટ કરવાની છે. તે૨૫, તારોવડે સ્પષ્ટ થશે. તે આ પ્રમાણે ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ કા૨ણ, પ્રત્યય, લક્ષણ, નય, સમાવતા૨, કિકતિવિધ, કચ, કુત્ર, કેષ, કર્થ, અનુમત, કિચ્ચિ૨ ભવતકાળ, કત, અન્ત૨, અવહિય ભવા, આકર્ષ સ્પર્શન, નિર્યુકિત ઈત્યાદિ પદો વડે સમર્ણાયકને સ્પષ્ટ કરવાનું છે. મુક્તમાર્ગનો પ્રથમ સોપાન સપૂર્ણ હોય પદાર્થોમાં સર્વ શ્રેષ્ઠ ઉપાદેય સામાયિક હોવાથી તેની વિસ્તૃત વ્યાખ્યા કલ્યાણકારી બનશે. (૧) ઉદ્દેશ - કોઈનું પણ નામ ક૨ણ કર્યા વિના સામાન્યથી
કહેવું કે, આ અધ્યયન છે. (૨) નિર્દેશ – નામ લઈને વિશેષ પ્રકારે વાત કરવી તેને
નિર્દેશ કહે છે. જેમકે આ સામાયિક અધ્યયન છે. શંકા - સામાન્ય વિશેષની વાત, નિક્ષેપદ્વા૨માં કહેવાઈ ગઈ છે. તો પછી અહીં ફરાથી શા માટે ? જવાબમાં જાણવાનું કે, ઉપોદ્ઘાતનિર્યુકિતમાં સામાન્ય તથા વિશેષરૂપે સિદ્ધ થયેલા શબ્દોને જ નિક્ષેપ
ક૨વાના હોય છે. માટે શંકા અસ્થાને છે. (૩) નિર્ગત સામાયિક શબ્દ ક્યાંથી નીકળ્યો ? ક્યા ક્ષેત્રમાં