________________
૪૮૫
નિરર્થક મનાયા છે. (૪) અસંબદ્ધ :- જેમાં અર્થની સંગત તમાત્ર ન હોય. જેમ કે દશ દાડમ આમાં દશને દાડમ સાથે અને દાડમને દશ સાથે અર્થસંગત નથી. (૫) છલશેષ :- જેમાં અનિષ્ટ અર્થની સંભાવનાથી વિવક્ષત અર્થનો અપલાપ કરાતો હોય, જેમ કે – “નવપ્નનોડ્ય' કહેવાવાળાનો આશય છે કે આ માણસ પાસે નવ એટલે નૂતન બલ છે પણ આ અર્થનો અપલાપ કરી... આ માણસ પાસે નવ સંખ્યાના કંબલ છે. આ છલશેષ કહેવાય છે. (૬) દ્વહિલૉષ :- જેનાથી ભોલાભદ્રિક શ્રદ્ધાળુઓ ભોળવાઈને ઉન્માર્ગે જાય, જેમ કે –
“તાવાવ તોજોડ્યું જાવાકિયોવર:.. મદ્ર! વૃવં પશ્ય, યવસ્તિ-વહુશ્રુતા | पिबरवादच चारुलोचने, यदतीतंवरगात्रि ! तन्नते ।
नहिभीरु ! गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥ અર્થ :- જે આંખે દેખાઈ રહ્યો છે, આટલો જ સંસા૨ છે. પુણ્ય પાપ નથી. માટે મન આવે તે ખાવ, પી, મોજ મજા ક૨, કેમ કે વીતી ગયેલો ભૂતકાળ તારો નથી. આવા સૂત્રો દ્વહિલશેષ વાળા હોવાથી સર્વથા ત્યાજ્ય છે. (૭) નિસા૨ :- યુતિરહિત સૂત્ર જેમ શૂન્યવાદ.